પૃથ્વીનું શિખર, નૉર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને ડેન્માર્ક જેવા ચુનીંદા દેશોનો સમૂહ એટલે સ્કેન્ડીનેવીયા.
પ્રકૃતિના ખોળે ઉછરેલી આ #SCANDINAVIAN સભ્યતાઓ જાણીતી છે તેમની બરફ આચ્છાદિત પહાડી વાદીઓ, સદીયો જૂના પહાડી વૃક્ષો અને જંગલો, બ્લૂ સમુદ્રી મુસાફરીઓ, સંસ્કૃતિ, ઉચ્ચ અભ્યાસ, સ્વચ્છતા અને માનવ અધિકાર
વિડીયો અને પિક્ચર્સ માત્ર #SHOWCASE જ છે. પ્રકૃતિનું વાસ્તવ ચલચિત્ર તમારે રૂબરૂ તમારી આંખે અને આંતરાત્માથી જ નિહાળવું પડે.
LET’S EXPLORE IT!!
#DISCOVERING #SCANDINAVIA – #WITH #RITESH – where you try to find yourself, you seem lost in nature!
Feel nature, feel life. We promise you will relish once in a Life Experience with us!!