મેમરી- 2008 – 2022
#Ph.D. chemistry
#Laboratory Chemist
#Research & Development Chemist
#Product Development Manager
#Interns – Copenhagen Business School
#Dish washer
#Waiter
#Toilet Cleaner
#bar Tender
#Self Employed
#Aparigrahi
પુરાવો કોઈ હવે નક્કર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો.
નકામો તમે શોધશો નાં બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર નથી મળતો.