લખાણ, પ્રકાર અને કક્ષા – ‘ELEVATOR PITCH’ – UNDERSTANDING THE CONTEXT

 

જેમ મનુસ્મૃતિ માંથી MANUSCRIPT શબ્દ ઉપજ્યો, તેમ શબ્દોની સાથે સાહિત્યો પણ ઇન્ટીગ્રેટીવ, નેરેટિવ, મેટા એનાલિસિસ, મેટા સિન્થેસિસ, હિસ્ટોરિકલ, મેથડોલોજીકલ, સિસ્ટમેટિક અને થિયરોટિકલ પ્રકારે પ્રસ્તુત થયા છે / થઈ રહ્યા છે.

રિસર્ચની લેંગ્વેજમાં લખાણની સ્પેસેફિક હાઇરાકી હોય છે, અધિક્રમ હોય છે. સૌથી વધુ વિશ્વશનિયતા રિસર્ચ પેપર, Ph.D. થીસિસ, માસ્ટર થીસિસ, બેચલર થીસિસ, રિસર્ચ રિપોર્ટ, પિયર રિવ્યુ આર્ટીકલ, કોન્ફરન્સ પેપર, પ્રી પ્રિન્ટ, પ્રિલિમિનરી રિપોર્ટ્સ અને ઓવરઓલ અન્ય એમપિરિકલ રિસર્ચ લિટરેચરની હોય છે, પછી તે કઈ યુનિવર્સિટી માંથી પ્રસ્તુત થયું છે એ પણ મહત્વનું !!.

આજે સોશિયલ પ્લેટફોર્મ પર લખાતું લખાણ બેઝલેસ છતાં ઇન્ટરેસ્ટિંગ બન્યું છે. એનેકડોટલ એવિડન્સના આધારે મન મૂકીને લોકો લખે છે અને ટ્રાફિક પણ જનરેટ કરે છે. આજે પણ ક્વોલિટી લેખનની વેલ્યૂ એમની કક્ષા પર જ છે, એને પ્રચાર અને પ્રસારની જરૂર નથી. આજના લખાણોમાં પેરાડોક્સ હોય છે.

ડેનિશ આર્ટીકલ ટ્રાન્સલેશન જેવા નાના પણ અગત્યના કામને મુશ્કેલીના સમયમાં પણ વળગી રહી, આજે એ નાનું કામ વધુ પ્રોફિટ ઓરીએન્ટેડ, ધ્યેયલક્ષી અને નેરોડાઉન થયું છે. નેરેટર સ્કીલ્સને ગુજરાતી & અંગ્રેજીમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. PASSION ને ફરી PROFESSION બનવાનો અવસર આ કોરોના એજ તો આપ્યો છે વળી!!.

કન્ટેન્ટ રાઇટિંગ અને એની કક્ષા, બહુ વધુ નહિ પણ 10 જેટલા સાયન્ટિફિક પબ્લિકેશન (કેમેસ્ટ્રી અને ટુરિઝમ બંને ડિસિપ્લિન), જર્મનીના નામાંકિત પબ્લિકેશન દ્વારા મારા જ સંશોધન આધારિત બે બુક્સ, બે માસ્ટર્સ અને એક Ph.D થીસિસ, એક Post Doctorate પ્રોજેક્ટ તેમજ 10 થી વધુ કેમેસ્ટ્રી અને 6 થી વધુ સ્વીડીશ ટુરિઝમ આધારિત કોન્ફરન્સ પ્રોજેક્ટ્સને રજૂ કરવાના / લખવાના અનુભવને એક મોનેટરી ડાઇરેક્શન આપવા જઈ રહ્યા છીએ.

મારા 14 વર્ષોના અનુભવનું રોકાણ એટલે #ELEVATOR #PITCH’ – WE BRAND YOUR BUSINESS. એલિવેટર પીચ એટલે અજાણી વ્યક્તિ સાથે પ્રોફેશનલ જ વાત પણ ખુબજ સંક્ષિપ્તમાં, જેમ લિફ્ટમાં નીચેથી ઉપર જતાં કે ઉપરથી નીચે જતાં માત્ર 30 થી 45 જેટલી સેકન્ડ્સમાં તમારી પ્રોફેશનલ ફૂટ પ્રિન્ટ્સ, બિઝનેસની કેટલી પ્રસ્તાવના સામે વાળી વ્યક્તિને આપવી જોઈએ એજ તો છે – ‘ELEVATOR PITCH’. પછી પ્યોરલી ઓર્ગેનિક રિલેશન ડેવલપમેંટ અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ – બિઝનેસ.

સર્વિસ ઓરીએન્ટેડ પ્રોફેશનલ રાઇટિંગ એક્સપર્ટસ્, 7 ભાષાના તજજ્ઞોની સાથે, વેબસાઇટ હોસ્ટિંગ, કન્ટેન્ટ રાઇટિંગ, વેબસાઇટ ડેવલપમેંટ, ગ્રાફિક્સ, પ્રોડક્ટ બ્રાન્ડિંગ, પર્સનલ બ્રાન્ડિંગ, પ્રોડક્ટ કેટેલોગ, કોર્પોરેટ રાઇટ અપ, ડોમેઈન રજીસ્ટ્રેશન અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા સિંગલ પોઈન્ટ સોલ્યુશન દુનિયાના કોઈ પણ ક્ષેત્રે મળી રહેશે.

www.elevatorpitch.co.in, www.drriteshbhatt.com અને www.discoveringscandinavia.com વેબસાઇટ્સના માધ્યમથી વધુ ડિજિટલ પ્રેસન્સ સાથે પ્રસ્તુત થઇસ.( પીરામીડ છે, થોડો સમયતો લાગશે જ)

પ્રોજેક્ટ બેઝીસ એસાઈન્મેન્ટ અને ડિજિટલ માર્કેટિંગમાં રુચિ ધરાવતી કોઈ પણ વ્યક્તિ , વિડિયોમાં વર્ણવેલા કોઈ પણ એક સ્વભાવ ધરાવતી હોય તે મારો સંપર્ક કરી શકે છે.

NO RICH PARENTS. NO HANDOUTS. NO FAVORS. STRAIGHT HUSTLE. ALL DAY. EVERYDAY.

Call +91 94092 40007

info@adinathoverseas.com

 

www.adianthoverseas.com

https://www.linkedin.com/in/dr-ritesh-bhatt-94b88640/