admin

કોઈ ઇલેક્ટ્રિશિયન ધ્યાન માં છે ?

  કોઈ ઇલેક્ટ્રિશિયન ધ્યાન માં છે ? મારે ઘરમાં લાઇટ જતી રહી છે !! અરે કોઈ જાણીતું મિસ્ત્રી કામ કરતું હોય તો જણાવજો ને !! મારા ઘરે ફ્રીજમાં થોડો કુલિંગનો ઇશ્યુ છે, થોડો ઘણો ખર્ચો પણ છે, પણ કોઈ વિશ્વાસુ કારીગર ધ્યાનમાં છે ? ઓફિસમાં A.C. થોડું સર્વિસ માંગી લે એમ છે, શું તમે આખા …

કોઈ ઇલેક્ટ્રિશિયન ધ્યાન માં છે ? Read More »

રોજગારની તકો ઊભી કરતી વેબસાઇટ www.imbluecollars.com નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો. સ્થળ – હોટલ ક્રન્ચી રીપબ્લિક, અક્ષરમાર્ગ – રાજકોટ 26/09/2022

નવરાત્રિના પ્રથમ નોરતે, નાના નાના વ્યવસાય કરીને રોજગાર કરતાં લોકોને જોડતી એક વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ અવસર પર ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અને કે. ડી. પરવાડિયા હોસ્પીટલના સ્વપ્ન દ્રષ્ટા શ્રી Dr. Bharat Boghara સર, નાના વ્યવસાય કરતાં લાખો લોકો સાથે જોડાયેલા Kuldip Singh Kaler(પોઝીટીવ પાજ્જી), જેનું સૂત્ર છે કે – ,”ધંધો નાનો છે પણ પોતાનો …

રોજગારની તકો ઊભી કરતી વેબસાઇટ www.imbluecollars.com નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો. સ્થળ – હોટલ ક્રન્ચી રીપબ્લિક, અક્ષરમાર્ગ – રાજકોટ 26/09/2022 Read More »

I.M. બ્લુ કોલર્સ વેબસાઇટ લોન્ચિંગ

માનનીય શ્રી આ૫ને તથા સમગ્ર પરિવારને મહા નવરાત્રી પર્વની શુભેચ્છાઓ. આપ આમારા વેબસાઇટ લોન્ચિંગ ઇવેન્ટમાં ખુબજ ટુંકી નોટિસમાં ઉપસ્થિત છો, એ જાણી હર્ષની લાગણી વ્યક્ત કરું છું. આપશ્રીની પ્રેરક હાજરી થી અમારું મનોબળ ચોક્કસ વધશે. ચૈત્ર માસની વસંત ઋતુમાં ઉજવાતી નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રી, અષાઢ શુક્લ પક્ષમાં ઉજવાતી નવરાત્રી એટલે અષાઢ નવરાત્રી (ગુપ્ત નવરાત્રી). આસો …

I.M. બ્લુ કોલર્સ વેબસાઇટ લોન્ચિંગ Read More »

The wait is almost over – we are live From Tomorrow – 6 PM onwards (26/09/2022) www.imbluecollars.com

જેને આપણે મજૂરી કહીએ છીએ, એ મહેનત છે. તો રિપેરિંગ કામ એ હુન્નર છે તેમજ હસ્તકલા એ કૌશલ્ય છે. ઘરે બેઠા થતું કોઈ પણ આવક આધારિત કામ એ તમારી આવડત છે અને ઘર ચલાવવાની સુજબુજ છે.   કોઈ પણ નાના પરંતુ મહેનત વાળા વ્યવસાયો, જે તમારી રોજગારી છે, એ વાસ્તવમાં બ્લુ કોલર્સ સ્કિલ છે. બ્લૂ …

The wait is almost over – we are live From Tomorrow – 6 PM onwards (26/09/2022) www.imbluecollars.com Read More »

DISCOVERING SCANDINAVIA – WITH RITESH!!!

DISCOVERING SCANDINAVIA – WITH RITESH!!! ‘કાર્લ’ – બાળકના નામ પરથી ડેન્માર્કના ઉદ્યોગપતિ J. C. JACOBSON એ કાર્લસબર્ગ નામની 170 વર્ષ જૂની બીયર કંપની આજે આલ્કોહોલ બનાવતી વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઊભરી આવી. ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિઓ અને ઠંડી આબોહવાને કારણે જમ્યા પૂર્વે જઠરાગ્નિ પ્રજ્વલિત કરવા માટે સેવાતું પીણું એટલે બીયર. કાર્લસબર્ગના રિસર્ચ અને ડેવલપમેંટ સેન્ટરને રૂબરૂ જોવું …

DISCOVERING SCANDINAVIA – WITH RITESH!!! Read More »

ટર્નિંગ પોઈન્ટ

તમારા જીવનનો અનુભવ કેવો છે ? કેટલો છે ? શું એ શેર કરવા લાયક છે ? તમારા અનુભવો કદાચ વિવિધ પ્રકારના અને સ્વભાવના હોય શકે.!! સારા કે ખરાબ હોય શકે ! જો તમને એક તક મળે તો તમે 35, 40, 50 કે 60 વર્ષના જીવનને કેટલા સમયમાં વર્ણવી શકો ? એના પરથી શું તમારો નિષ્કર્ષ …

ટર્નિંગ પોઈન્ટ Read More »

અમિતાભ

નમસ્કાર મે અમિતાભ બચ્ચન બોલ રહા હું કોન બનેગા કરોડપતિ સે આપણી બુધ્ધિજન્યતા જ કઈ આવી છે કે કોઈ મોટેરું જે કઈ કહે તેની પાછળ ગાડરિયો ધસી જાય. પણ અમિતાભે છાપામાં જે કહ્યું, તેવી જો કોઈ વાત હોય તો નજર અંદાઝ થાય. ખરેખર એક અખબારે અમિતાભના વિચારોને વાચા આપી એ હકારાત્મક જ કહીશ, પણ જે …

અમિતાભ Read More »

TARGET Vs ACHIEVEMENT નહિ, પણ પ્રયત્નો Vs ટાર્ગેટ

ધંધો, આ શબ્દ ગુજરાતી માટે થોડો વધુ નજીક છે. આપણે અહિયાં કહેવાય છે બટકું રોટલો ખાવો પણ પોતાનો ખાવો.ધંધોની શરૂઆતે માત્ર મૂડીનું જ રોકાણ નહિ પણ જે તે વ્યક્તિની મહેનત, એનર્જી, વિશ્વાસ અને પ્રતિષ્ઠા સહિત ઘણું બધુ દાવ પર લાગતું હોય છે. આજ કલ સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ્સને વિવિધ પ્લેટ્ફોર્મસ પર પ્રોત્સાહન મળે છે, આવા કાર્યક્રમો પૈસાની …

TARGET Vs ACHIEVEMENT નહિ, પણ પ્રયત્નો Vs ટાર્ગેટ Read More »

મૂલ્ય કે કિંમત ચુકવ્યા વિના વિદ્યા પણ મળતી નથી

આમતો ગુજરાતીઓને વિદેશ જવાના રસ્તાઓ વિષે કઈ માર્ગદર્શનની જરૂર નથી જ ઊભા બજારે થતાં છડે આમ ધોખાઓને ધ્યાનમાં લઈને આજે ન રહેવાયું એટલે પોસ્ટ કરું છું. સૌથી પહેલા તો આ ફ્રી શબ્દ છે ને એ ઝેર છે, મફતમાં ફલાણું અને ઢીકણું, વિદેશમાં એડમિશન અને મોટી ઓફિસમાં બોલાવીને મોટી મોટી વાતો કરીને વાહ વાહ કરીને વાલીઓને …

મૂલ્ય કે કિંમત ચુકવ્યા વિના વિદ્યા પણ મળતી નથી Read More »