admin

Quasars: Brightest Objects in the Universe

આપણી ગેલેક્સી એટલે મિલકી-વે ગેલેક્સી અથવા આકાશગંગા અથવા મંદાકિની. જે એક વિશાળ તારપુંજ છે. જેની અંદર લગભગ ૧ અબજ કરતાં પણ વધુ તારાઓ આવેલા છે. આકાશગંગા સ્પાઇરાલ મોશનમાં ગતિમાન છે તેમજ મુખ્યત્વે ૪ બાજુઓ ધરાવે છે. ૧ સ્કૂટમ-સેન્ટઆઉરસ ૨. પેરસિયસ ૩. નોર્મા ૪. સેજીટેરીયસ પ્રથમ બે ક્રમની બાજુઓ ગેલેક્સીની દળદાર બાજુઓ, જેને ગેલેક્સીની મેજર આર્મ્સ …

Quasars: Brightest Objects in the Universe Read More »

Dr. Sanjeet Dwivedi

My pleasure Sanjeet Dwivedi sir to connecting with you and in your Good book Absolutely inspiration for countless scholars, appreciate and respect your great contribution towards society https://www.sanjeetkumardwivedi.dk  

Empowered Education Education for all

પ્રચારની કોને જરૂર છે, અહિતો અસ્તિત્વની જ પ્રસ્તુતી નથી. !! આમતો આ પોસ્ટ સાથે રજૂ કરેલી તસવીરને વર્ણવા કોઈ શબ્દોની જરૂર નથી. છતાં મારા વિચાર શેર કરું છું. સમાજની બે વિપરીત પરિસ્થિઓ વર્ણવતી આ તસ્વીર આજની કડવી વાસ્તવિકતા છે, આંખે તરવરે એવી છે. હમેશા સ્વ માં જ રાચનારાઓ માટે કદાચ આત્મસંતોષનો દરવાજો ખૂલવો ખુબજ કઠીન …

Empowered Education Education for all Read More »

DISCOVERING SCANDINAVIA – WITH RITESH: BE INSPIRED FROM REAL LIFE EXPERIENCE

સાતમી સદીથી પૃથ્વીના ઉત્તરીય ધ્રુવ ઉપર રહેતી ખૂબજ પ્રાચીન પ્રજાતિ એટલે નોર્સ. નોર્સ સંસ્કૃતિના મૂળિયાં યુરોપમાં સદીઓ પુરાણા છે. અહીની સ્થાનિક ભાષામાં શબ્દ પ્રયોજાય છે – ‘NORD’ મતલબ એકદમ ઉતર તરફ. NORDIC મતલબ ઉતરિય ધ્રુવમાં વિસ્તરેલો સમુદ્રીય પહાડોની વચ્ચે ફેલાયેલો ખૂબજ ઠંડો પ્રદેશ. NORD શબ્દ પરથી ઇંગ્લિશ શબ્દ ઉતરી આવ્યો NORTH. ઉતર તરફ જવાનો રસ્તો …

DISCOVERING SCANDINAVIA – WITH RITESH: BE INSPIRED FROM REAL LIFE EXPERIENCE Read More »

બ્રાન્ડિંગ ,માર્કેટિંગ , અને સેલ્સ

બ્રાન્ડિંગ એ વ્યક્તિગત પ્રતિભા કે કંપનીની રેપ્યુટેશન છે. નામ અને પ્રેસટીજ, વિઝન અને મિશન, પ્રોડક્ટ ડિસ્પ્લે અને પ્રોડક્ટ પરસેપ્શન જે વૈશ્વિક ઓડિયન્સ કે ગ્રાહકોના માઇન્ડસેટ પર છવાયેલ હોય છે. વાસ્તવમાં કોઈ પણ સંસ્થા કે પેઢીનો ગ્રોથ જેતે ઇન્સ્ટિટ્યૂટ, કંપની, ઓર્ગેનાઇઝેશન કે સંસ્થા પાછળનો રીયલ ચેહરો કોણ છે એ ખુબજ જરૂરી છે. બ્રાન્ડવેલ્યુ એ કઈ રાતો …

બ્રાન્ડિંગ ,માર્કેટિંગ , અને સેલ્સ Read More »