BLOG

ભક્તિબા
આઝાદીનો અમૃત મહોત્સવ એટલે માત્ર ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાનો અવસર જ નહિ,પણ ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, આઝાદીના વિસરાયેલા લડવૈયાઓની ગાથા, આઝાદ ભારતની ભવ્યતા અને મોર્ડન વિશ્વ માર્કેટને ભારત પ્રત્યેનું આકર્ષણ કલ્ચર અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 12 માર્ચ 2021 થી લઈને 15 ઓગસ્ટ 2023 એટલે કે કુલ 75 સપ્તાહ દરમ્યાન કુલ છ વિવિધ થીમ …
જોકર
ઝીંદગીના આમતો ઘણા પત્તાઓ અહિયાં પબ્લિકલી શેર કરી ચૂક્યો છું. ઓળખાણને પણ ઓળખ આપવી પડે જ્યારે તમે વહાણ લઈને મધદરીયે હિલોળા લેતા હોવ, ત્યારે તમે માત્ર અને માત્ર શૂન્ય હોવાનો અહેસાસ કરી શકો, એ પણ ઝીંદગીના તોફાનોમાં હકરાત્મક જ કહેવાય. ક્યારેક તો મને પણ એમ થાય છે કે એકજ ભવમાં મારે કેટલા ભાવ ભજવવાના હશે. …
EXPAT KIDS
EXPAT KIDS – એટલે તે બાળક જે વડીલોની જન્મ ભૂમીથી ખુબજ દૂર જન્મ્યા હોય અથવા વિદેશી ધરતી પર બાળપણ જીવ્યા હોય. અન્ય બાળકની જેમ તેઓના મનમાં પોતાના ખુદના ઘરનો કોઈ કોન્સેપ્ટ નથી હોતો. વિદેશમાં જન્મેલા બાળકો માટે કયો દેશ પોતાની સૌથી નજીક હોય શકે? જ્યાં તેઓ જન્મ્યા હોય ત્યાં કે પછી જ્યાં બાળકની સ્કૂલ લાઈફ …
મુસાફરીનો થાક
આજે મુસાફરીનો થાક ઉતરતા ઉતારતા તૈયાર થઈ રહેલી એક વેબસાઇટ પર કામ કરી રહ્યો હતો, અને મને મારા લેપટોપની સ્ક્રીન શેર કરવાની ઈચ્છા થઈ. મારા વ્યવસાય સાથે સંકળાયેલી કુલ મળીને ચોથી વેબસાઇટનું ખુબજ ટુંક સમયમાં લોન્ચિંગ કરવા જઈ રહ્યો છું. કોઈ પણ કામ નાનું નથી હોતું. તેવીજ રીતે કોઈ પણ નવો વ્યવસાય પણ ખુબજ ધીરજ …
શિવ એટલે અલગારી
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર શિવ શક્તિ કોલોનીના મહંત શ્રી શંકરપરી શંભુપરી ગોસ્વામી આજરોજ શુક્લપક્ષની વરદ ચતુર્થી અને ચાર નવરાત્રીઓ માની એક ગુપ્ત નવરાત્રિના ત્રીજા દિવસના અવસરે કૈલાશ શરણ પામેલ છે. જીવનનો મોટાભાગનો સમય શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના મહંત તરીકે સેવા આપનાર, નિયમિત શિવ ભક્તે આજે શરીર સ્વરૂપથી વિરામ લીધો, અને શિવશક્તિ કોલોનીના મોભી, વડીલ તરીકે …
હું ડૉ. રિતેશ
હું ડૉ. રિતેશ, કેમેસ્ટ્રી વિષયમાં સંશોધક છું અને લાંબા અરસાથી વિદેશ રહું છું. હું મારો મોટાભાગનો સમય મારા માટે મહત્વની દરેક વસ્તુ, ઉત્તમ નેટવર્કિંગ, કલાત્મક શહેર, સુંદર લોકો, મારો પરિવાર અને મિત્રોથી પ્રેરિત થવામાં પસાર કરું છું. 37વર્ષના જીવનમાં હું 15 વર્ષથી ‘રસ્તાઓ’ પર છું. 9 શહેરોમાં રહ્યો છું, 12 વખત સ્થળાંતર કર્યું છે અને …