BLOG

ઇતિહાસ ભણવાનો નહિ રચવાનો વિષય છે.
સફળતા નાની હોય કે મોટી, એતો કદાચ તમને સાંપડેલી નિષ્ફળતાઓ પરથી નક્કી કરી શકાય. પ્રત્યેક મનુષ્ય માત્રને આ અવિરત શ્રેણીબદ્ધ શૃંખલા માંથી પસાર થવું પડે છે. નિષ્ફળતા હોય કે સંઘર્ષ, કોઈને 35 વર્ષ પેલા તો કોઈને 35 વર્ષ પછી !!. પાછલા મહીને સ્વીડીશ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ઓપન ડિબેટમાં મારી રિસર્ચ થીસિસ કે જેમાં 60 થી …
આપણે અને આપણું અસ્તિત્વ,પૃથ્વી અને અખિલ બ્રહ્માંડ
શું આ ધરતી પર જ જીવનની મજા છે? અખૂટ કુદરતી સંપતિઓ થી ભરપૂર એવી નારંગી આકારની પાણી થી ભરપૂર એવી આપણી પૃથ્વી અને આ ખુબસુરત ધરતી એ આપણી સુર્યમાળાનો એક સૂક્ષ્મ હિસ્સો છે અને બ્રહ્માંડનો એક અતિસૂક્ષ્મ ભાગ છે. એ બહારની દુનિયા જોવાનો દ્રષ્ટિકોણ હજુ વધુ વૈજ્ઞાનિક અને વિશ્વસનિયતા પુર્વક કયારે જાણવાં માટે ઉપલબ્ધ બનશે? …
આપણે અને આપણું અસ્તિત્વ,પૃથ્વી અને અખિલ બ્રહ્માંડ Read More »
આત્મનિર્ભરતા તરફ
દેવગઢ બારિયામાં 2019 માં અમે એક સરકારી શાળા અંતરગર્ત શૈક્ષણિક ડોક્યુમેન્ટરી બનાવી હતી. આ ડોક્યુમેન્ટ્રીમાં અંતરિયાળ ગામના લોકો વાંસ (બાંબુ) ની વિવિધ કલાકૃતિઓ, જીવન ઉપયોગી વસ્તુઓ ઉત્તમ કાર્યદક્ષતા સાથે બનાવતા નજરે ચડે છે. આ ડોક્યુમેન્ટરી જોઈને ડેન્માર્ક સ્થિત મારા કોમન સોશિયલ નેટવર્કના માધ્યમથી એક વ્યાપારી સંગઠન આ પ્રકારની પ્રોડક્ટસની ઈન્ડિયા માંથી જથાબંધ ખરીદી કરે છે. …
‘THE RICHEST POOR COUPLE – THE END OF AN ERA’
1928 માં જુનાગઢ જિલ્લાના બાંટવાની નજીક મેમણ મુસ્લિમ પરિવારને ત્યાં જન્મેલા ‘અબ્દુલ સત્તાર ઇદી’ના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. ભારત અને પાકિસ્તાનના ભાગલા દરમ્યાન કર્મ એમને કરાંચી ખેંચી ગયું. બચપણની પોતાની નાજુક પરિસ્થિઓને ખુબજ નજીકથી જીવેલા અને અન્ય માઈગ્રન્ટ પરિવારોની માફક ગરીબી અને અરાજકતાનો ભોગ બનેલા. પ્રચંડ આત્મબળના માલીક અબ્દુલ સત્તારની વાતો એક આર્ટીકલ અથવા …
મેમરી
મેમરી- 2008 – 2022 #Ph.D. chemistry #Laboratory Chemist #Research & Development Chemist #Product Development Manager #Interns – Copenhagen Business School #Dish washer #Waiter #Toilet Cleaner #bar Tender #Self Employed #Aparigrahi પુરાવો કોઈ હવે નક્કર નથી મળતો, મળે છે નાગ પણ શંકર નથી મળતો. નકામો તમે શોધશો નાં બંધ છે પડદા, પતે સર્કસ પછી જોકર …
A day in the life of waiter In Denmark
A day in the life of waiter In Denmark #Memory2017 #Copenhagen Everybody should get a taste of life as a waiter, because then perhaps we would treat those who wait on us better. Working in a restaurant particularly in service-based economies such as Denmark is long and unsocial working hours, undervalued and thankless job positions. Greeting …