BLOG

સાહિલ
શાળાઓ શરૂ થઈ ગઈ છે અને વિવિધ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાની શાળાની વિશેષતાઓ ગણાવીને, તો વાલીઓ પોતાની ક્ષમતા પ્રમાણે બાળકને શાળાએ એડમીશન કરાવીને સંતોષ લેતા હોય છે. ખુબજ ઝડપથી વિકસતા આ શૈક્ષણિક બજારમાં એક વ્યવસ્થીત ત્રાગડો ગોઠવાઇ રહ્યો છે શાળાઓનો, વિદ્યાર્થીઓનો અને વાલીઓનો. એવામાં આજે સવારે જ …
દ્રવિડો અને દક્ષિણ ભારતની ભાષાઓ
તમીલ !! એટલે આપણને તરત જ દક્ષિણ ભારતનું ચીત્ર માનસપટલમાં સ્પષ્ટ થાય. થાય જ ને.. પ્રાચીન ભારતમાં તામીલ લોકો દ્વારા કલા અને સંસ્કૃતિ પ્રસરેલી હતી. કલાપ્રીય તમિલોથી વિસ્તરેલો ભૌગોલિક પ્રદેશ એટલે તમિલક્મ (તામીલોનું ઘર) અથવા થમીઝગામ તરીકે પ્રચલીત હતો, જે આજે તમિલનાડુ, કેરળ, પુંડ્ડુચેરી, લક્ષદ્વીપ, શ્રીલંકા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા નામથી ઓળખાય છે. તમીલ અથવા તમીળ …
FINALLYYYYYY….MASTER IN TOURISM
FINALLYYYYYY….MASTER IN TOURISM સ્વીડનની ટુરિઝમ વિષયની રિસર્ચ બેઇઝ મીડ સ્વીડન યુનિવર્સિટી માંથી, હરકીશન મેહતાના ‘સ્વીડન સોનાના પીંજર’ માંથી મસ્ત રીતે PASS થઈ, માસ્ટર્સ ઇન ટુરિઝમ ડિસિપ્લિન વીથ ગોલ્ડન વિંગ્સની મદદથી મારી ઉડાનને ઊચાઇ મળશે. આ માટે હું મારા મમ્મી-પપ્પાનો ખુબજ આભારી છું, જવાબદારીને વશ થઈ શાળાએ ના જઇ શકનાર મારા મમ્મીની ઉચ્ચ અભ્યાસ પ્રત્યેની ઈચ્છાઓ …
કઈ ઉમરે તમે તમારા સપનાંને ભૂલવા માંડો છો ?
કઈ ઉમરે તમે તમારા સપનાંને ભૂલવા માંડો છો ? જીવનમાં કઈ નવું કરવા માટે મોડામાં મોડો કયો ઉમરનો પડાવ હોય શકે? સપનાઓ અને અભરખાઓ વચ્ચે સહેજ માત્ર પાતળી ભેદ રેખા હોય છે. સપનાઓ મુક્ત હોય છે, જ્યારે અભરખાઓ અથવા અબળખો તીવ્ર માત્ર લાલસા હોય છે, એ પછી કોઈ પણ હોઈ શકે. હાલમાં જ હેલસિંગોર ડેન્માર્કમાં …
અવકાશનું વિસ્તરણ: ૩ મિનિટ થી – ૧૩.૮ બિલિયન વર્ષ સુધી
બિગબેંગ અથવા મહાવિસ્ફોટ થયાના માત્ર (૧૦)-૪૩ સેકંડ જેટલી પળ પહેલા કુદરતી ચાર પ્રકારના બળો એકજુટ હતા. ૧. ગુરુત્વાકર્ષણ ૨. સ્ટ્રોંગ ન્યુકિલયર ફોર્સ ૩. વીક ન્યુકિલયર ફોર્સ ૪. ઇલેક્ટ્રો મેગ્નેટિક ફોર્સ મહાવિસ્ફોટનો પ્રથમ તબક્કો સ્થિતિકરણ અથવા ઇનફલેશન તરીકે વ્યાખ્યાયિત છે ,જે અવસ્થા ક્વોન્ટમ ફ્લકચ્યુએશન (અસ્થિરતા) તરીકે પણ ઓળખાય છે. (ક્વોન્ટમ એટલે અતિસૂક્ષ્મ ફિસિકલ માત્રા જેની ભૌતિક …
અવકાશનું વિસ્તરણ: ૩ મિનિટ થી – ૧૩.૮ બિલિયન વર્ષ સુધી Read More »
‘અર્જુન’ના વિરાટ વિઝન સામે કેમેરાની આંખ નાની પડી!!
ધોરણ 4 સુધી રાજકોટની સરકારી શાળામાં ભણેલા અર્જુન છેલ્લા 2 વર્ષથી સીટ કવારનો વ્યવસાય કરે છે. રોજ લગભગ 10 થી 12 કિલોમીટર સાયકલિંગ કરીને મોટરસાયકલના સીટ કવર સિલાઈ કરી આપે છે. મે પૂછ્યું કે ભણે છે કે ? મસ્ત અને સહજ રીતે જવાબ આપ્યો કે – ના !! હવે માત્ર ભણવાથી કામ ચાલે એમ નથી, …
‘અર્જુન’ના વિરાટ વિઝન સામે કેમેરાની આંખ નાની પડી!! Read More »