BLOG

અગનપંખ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ સરકારી શાળાઓની વેબસાઇટનું નિર્માણ
માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી -ડૉ. અબ્દુલ કલામ સાહેબે સપનું જોયું હતું ડિજિટલ ઇન્ડિયાનું એમની એક બુક ‘મારા સ્વપ્નનું ભારત ૨૦૨૦’ તથા એમની બાયોગ્રાફી- ‘ધ-વિંગ્સ ઓફ ફાયર’ માં ઉલ્લેખાયું છે કે ભારતનું ભવિષ્ય એક સરકારી શાળાનો વિદ્યાર્થીજ હશે. કારણ કે ભારતની મોટાભાગની વસ્તી સાધારણ મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવે છે. પ્રત્યેક બાળકોના વાલીઓ આર્થિક સક્ષમ ન …
અગનપંખ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ સરકારી શાળાઓની વેબસાઇટનું નિર્માણ Read More »
तमसो मा ज्योतिर्गमय
શ્રીમદ્ ભાગવત પુરાણમાં દધિચી ઋષિનું સંપૂર્ણ જીવનચરિત્ર વર્ણન છે, તેઓ મહાઋષિ અથર્વની સંતાન છે કે જેમણે અથર્વવેદના નિર્માણની સાથે સૌ પ્રથમ જ્ઞાન હેતુ યજ્ઞશાળાની શરૂઆત કરી હતી . અથર્વ એ વૈદિક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જ્ઞાન એવો થાય છે. આજે દુનિયાની મહતમ આધુનિક શોધખોળૉ અથર્વવેદના પાનાઓની વચ્ચે થી જ છે, જે સર્વ સ્વીકૃત છે …
14 જાન્યુઆરી 2022
મીડ સ્વીડન યુનિવર્સિટી www.miun.se સ્વીડન, ટુરિઝમ અને હ્યુમન જીઓગ્રાફી વિષય પર ફરી એક વખત પબ્લિકલી થીસિસ ડિફેન્ડ કરવાનો અવસર મળ્યો, અને પાર પણ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અસંખ્ય હુન્નરો વિદેશમાં ઉચ્ચ અભ્યાસાર્થે ગયા હશે. Ph.D કેમિસ્ટ્રી પછી વિચાર્યું ન હતું કે ભણવું હજુ નસીબ થશે. દુનિયાની કુલ વસ્તીના માત્ર 3% લોકો જ પોતાની માતૃભૂમિથી દૂર …
SCANDINAVIAN COUNTRIES ખેડાણ ,જોડાણ અને મિત્રો
ડેન્માર્ક , નૉર્વે, ફિનલેન્ડ અને સ્વીડન નોર્થ પોલના નાના-નાના દેશો. નોર્થપોલ એટલે પૃથ્વીનો ઉતર ગોળાર્ધ. આ દેશોની હવામાં જાદુ હોઈ એમ અહીંયા માણસો પણ મનના માણીગરો છે. સ્કેનડીનેવીયન દેશો ફરતા હોય અને દુનિયાના સાત અજુબા માંથી એક – ‘નોર્ધન લાઇટ્સ’ની વાત નો આવે તો જ નવાઈ !!!. લગભગ બધાને ખ્યાલ જ હશે કે નોર્થપોલ ક્ષેત્રમાં …
Quasars: Brightest Objects in the Universe
આપણી ગેલેક્સી એટલે મિલકી-વે ગેલેક્સી અથવા આકાશગંગા અથવા મંદાકિની. જે એક વિશાળ તારપુંજ છે. જેની અંદર લગભગ ૧ અબજ કરતાં પણ વધુ તારાઓ આવેલા છે. આકાશગંગા સ્પાઇરાલ મોશનમાં ગતિમાન છે તેમજ મુખ્યત્વે ૪ બાજુઓ ધરાવે છે. ૧ સ્કૂટમ-સેન્ટઆઉરસ ૨. પેરસિયસ ૩. નોર્મા ૪. સેજીટેરીયસ પ્રથમ બે ક્રમની બાજુઓ ગેલેક્સીની દળદાર બાજુઓ, જેને ગેલેક્સીની મેજર આર્મ્સ …
Dr. Sanjeet Dwivedi
My pleasure Sanjeet Dwivedi sir to connecting with you and in your Good book Absolutely inspiration for countless scholars, appreciate and respect your great contribution towards society https://www.sanjeetkumardwivedi.dk