BLOG

ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ
ભરૂચ જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોના મોટાભાગના પરિવારો મહાનગરોમાં મજૂરી કરે છે એ કોઇથી અજુગતું નથી. આજે અહિયાં પોસ્ટમાં મુકેલ ફોટોમાં કુલ ૫ લોકો છે, ખોદકામ કરતાં માતા-પિતા ૧૦ ફૂટ નીચે છે અને ઉપર જે બાળક દેખાય છે, એ તેમના ૨ બીજા નાના ભાઈ-બહેનોનું ધ્યાન રાખી રહ્યો હોઈ, સાથે-સાથે પોતાની આસપાસ એક લગ્ન પ્રસંગમાં આનંદ …
અંતર આત્માની ઉન્નતિ કરાવનાર ગુરુને વંદન
મહર્ષિ વેદ વ્યાસની જન્મ તિથી એટલે વ્યાસ પૂર્ણિમા તેમજ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. ગુરુ શબ્દને વ્યાખ્યાયિત કરવા કરતાં એમની ગહનતામાં મસ્ત રહેવું અગત્યનું છે. શુદ્ધ મનથી કરેલી ગુરુ વંદના જરૂર ઊર્જાનું સિંચન કરનારી અને શિષ્યના જીવનમાં પ્રકાશ પાથરનારી હોય છે. સાંસ્કૃતિક ગતિશીલતાનો પર્યાય એવું રાજકોટ શહેર, સમૃદ્ધ, રંગીન અને પરંપરાગત તો છે જ, પણ …
પાંભર રમેશ એક ખરા અર્થમાં કેળવણીકાર
છેલ્લા ઘણા સમય થી તમે અજાણ્યા રસ્તાઓ પર સતત મુસાફરી કરતા હો, અને અચાનક જ જ્યારે તમને મનગમતી મંજિલ મળી જાય તો ? હાશકારો તો ચોક્કસ થાય જ ને. પણ મુસાફરીના સમયમાં જે સંઘર્ષ સાંપડ્યો એ કેહવા કરતાં એટલું ચોક્કસ કહીશ કે જેને મંજીલ કરતાં મુસાફરી વધુ વહાલી લાગી છે, તેવા મારા પરમ મીત્ર, વિરાણી …
શ્રી વીજયભાઈ કેશવલાલ રાઠોડ
જિંદગીની પરોજણ માંથી થોડો સમય કાઢીને, ખોખલી હરિફાઈની ‘રેસને’ થોડી બ્રેક મારીને રાજકોટિયન્સ રેસકોર્સની આસપાસ નિયમિત એક પીટ સ્ટોપ લેતા હોય છે, મિજાજી જ માહોલ હોય છે તો. આમતો રેસકોર્ષ એટલે ઘોડાની હરીફાઈનું મેદાન પણ આજે મે પણ આ મેદાનમાં એક પીટ સ્ટોપ લીધો. અને એ પણ જૂના અને જાણીતા પટેલ આઇસક્રીમમાં. તસ્વીરમાં મારી સાથે …
કોઈ ઇલેક્ટ્રિશિયન ધ્યાન માં છે ?
કોઈ ઇલેક્ટ્રિશિયન ધ્યાન માં છે ? મારે ઘરમાં લાઇટ જતી રહી છે !! અરે કોઈ જાણીતું મિસ્ત્રી કામ કરતું હોય તો જણાવજો ને !! મારા ઘરે ફ્રીજમાં થોડો કુલિંગનો ઇશ્યુ છે, થોડો ઘણો ખર્ચો પણ છે, પણ કોઈ વિશ્વાસુ કારીગર ધ્યાનમાં છે ? ઓફિસમાં A.C. થોડું સર્વિસ માંગી લે એમ છે, શું તમે આખા …
રોજગારની તકો ઊભી કરતી વેબસાઇટ www.imbluecollars.com નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો. સ્થળ – હોટલ ક્રન્ચી રીપબ્લિક, અક્ષરમાર્ગ – રાજકોટ 26/09/2022
નવરાત્રિના પ્રથમ નોરતે, નાના નાના વ્યવસાય કરીને રોજગાર કરતાં લોકોને જોડતી એક વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ અવસર પર ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અને કે. ડી. પરવાડિયા હોસ્પીટલના સ્વપ્ન દ્રષ્ટા શ્રી Dr. Bharat Boghara સર, નાના વ્યવસાય કરતાં લાખો લોકો સાથે જોડાયેલા Kuldip Singh Kaler(પોઝીટીવ પાજ્જી), જેનું સૂત્ર છે કે – ,”ધંધો નાનો છે પણ પોતાનો …