BLOG

TARGET Vs ACHIEVEMENT નહિ, પણ પ્રયત્નો Vs ટાર્ગેટ
ધંધો, આ શબ્દ ગુજરાતી માટે થોડો વધુ નજીક છે. આપણે અહિયાં કહેવાય છે બટકું રોટલો ખાવો પણ પોતાનો ખાવો.ધંધોની શરૂઆતે માત્ર મૂડીનું જ રોકાણ નહિ પણ જે તે વ્યક્તિની મહેનત, એનર્જી, વિશ્વાસ અને પ્રતિષ્ઠા સહિત ઘણું બધુ દાવ પર લાગતું હોય છે. આજ કલ સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ્સને વિવિધ પ્લેટ્ફોર્મસ પર પ્રોત્સાહન મળે છે, આવા કાર્યક્રમો પૈસાની …
TARGET Vs ACHIEVEMENT નહિ, પણ પ્રયત્નો Vs ટાર્ગેટ Read More »
મૂલ્ય કે કિંમત ચુકવ્યા વિના વિદ્યા પણ મળતી નથી
આમતો ગુજરાતીઓને વિદેશ જવાના રસ્તાઓ વિષે કઈ માર્ગદર્શનની જરૂર નથી જ ઊભા બજારે થતાં છડે આમ ધોખાઓને ધ્યાનમાં લઈને આજે ન રહેવાયું એટલે પોસ્ટ કરું છું. સૌથી પહેલા તો આ ફ્રી શબ્દ છે ને એ ઝેર છે, મફતમાં ફલાણું અને ઢીકણું, વિદેશમાં એડમિશન અને મોટી ઓફિસમાં બોલાવીને મોટી મોટી વાતો કરીને વાહ વાહ કરીને વાલીઓને …
બ્લુ કોલર્સ અને વ્હાઇટ કોલર્સ
વ્હાઇટ કોલર્સ જોબની આપણને સૌને સમજ હોય જ છે, એક ફર્સ્ટ ક્લાસ ઓફિસ, કોંપ્યુટર, આભા અને મોભા વાળી નોકરી.. પણ આ બ્લૂ કોલર્સ જોબ એટલે શું ? આ શબ્દ કેવી રીતે ચલણમાં આવ્યો. સદીઓથી પશ્ચિમ અને દક્ષીણ ભારતના વણકરો દેશી કપાસ માંથી સાદા, સાધારણ અને જાડા કાપડો બનાવતા, જે સૌ પ્રથમ 12 મી સદીમાં આ …
સર્વિસ ઇન્ડસ્ટ્રી માં અનુભવ સાથે અનોખી પહેલ
આપ સૌ ને જાણ કરતાં ગર્વ થાય છે કે માતા પિતા ના આશીર્વાદ થી આજ રોજ અમે રાજકોટ, ઉદયપુર, સ્ટોકહોમ (સ્વીડન) અને અને ટોરોન્ટો(કેનેડા)ક્ષેત્રે AOS કન્સલ્ટન્સી ફર્મ ના શ્રી ગણેશ કર્યા છે. આમ જોઈએ તો આ વ્યવસાય ઘણો ઊંડો છે, છતાં આ વિષય પર થોડો અનુભવ શેર કરું તો, ભરોશો અને પારદર્શકતા આ બે જ …
સંકલ્પ : વીક્રમસવંત ૨૦૭૭ : નાની ખજુરી શાળા માટે શોર્ટ ફિલ્મ બનાવવી
નાની ખજુરી પ્રાથમિક શાળા સાથે ઘણા સમય થી કામ કરું છું, આ શાળા પાસે હુન્નર,મેહનતું વિધાર્થી અને આદરણીય શીક્ષકગણ જે ખૂબજ પ્રામાણિક અને માયાળું છે. ગામ ના બાળકો માં ઘણી પ્રતિભાઓ છુપાયેલી છે, આ બાળકો ને અમે શાળા સાથે મળી ને એક શોર્ટ ફિલ્મ બનાવવા નું ઘણા સમય થી વિચારીએ છીએ, આપ સૌ કોઈ ના …
સંકલ્પ : વીક્રમસવંત ૨૦૭૭ : નાની ખજુરી શાળા માટે શોર્ટ ફિલ્મ બનાવવી Read More »
શ્રી નલીનભાઈ ઝવેરી
૧૮ વર્ષ બાદ આજરોજ ફરી ફ્લેશબેકમાં ડોકિયું કરવાનો ‘સોનેરી’ અવસર મળ્યો. ‘સમયનું ચક્ર કેવું ફરે? એતો જે સાથે ફરે એજ જાણે’. ઝીંદગી દ્વારા પુછયેલા અગણિત પેચીદા પ્રશ્નોના આજે મારી પાસે ઉતરો હતા, અને બહોળો અનુભવ પણ. એનો સંપૂર્ણ શ્રેય જાય છે શ્રી નલીનભાઈ ઝવેરી ને. ૧૮ વર્ષની ઉમરે હું ઝીંદગીના ખૂબજ અગત્યના પડાવ પર ઊભો …