BLOG

શિક્ષક કદી સાધારણ નથી હોતો
શિક્ષક કદી સાધારણ નથી હોતો ,ભણાંવવું એ તેમનો વ્યક્તિગત સ્વભાવ છે . તેઓ પણ અન્ય વિષયો માં પારંગત હોય જ છે. એક આદર્શ શિક્ષક દ્વારા પ્રેરણાદાઈ કહી શકાય એવું એક ભગીરથ કાર્ય આપની સમક્ષ રજૂ કરું છું. વર્ષો થી પ્રજ્વલિત જ્યોત ને આજે એક કર્મઠ શિક્ષક દ્વારા મશાલી સ્વરૂપ મળ્યું છે, કેજે ડૉ. જેતાભાઈ દિવરાણિયા …
વેદાંત યાદવ
વેદાંત યાદવ, આ વિધાર્થી નેશનલ એસ્ટ્રોનોમી ચેલેન્જ સ્પર્ધામાં ૨૦૧૭ (ધોરણ-૫: નેશનલ ફર્સ્ટ) અને તાજેતર માં એટલે કે ૨૦૨૦-૨૧ (ધોરણ-૯:નેશનલ સેકંડ) , એમ બે-બે વખત આંતરાષ્ટ્રીય કક્ષા એ ડંકો વગાડી ચૂક્યો છે. આ સ્પર્ધા અંતરીક્ષ વિષય આધારિત હોય છે જેમાં ભારત ઉપરાંત દુનિયા ની અન્ય શાળાઓ (તમામ બોર્ડ) ધોરણ ૪ થી લઈ ધોરણ ૯ ના વિધાર્થીઓ …
વીર !!
વીર, રાજકોટની જ સરકારી શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરે છે. એમની ધ્યાનથી સાંભળતા એમનો ઉત્સાહ અને ઉર્જા મને ફરી પાછો 25 વર્ષ ફ્લેશ બેક માં લઈ ગઈ. એમની સાથે વિતાવેલી 20 મિનિટ ને સંક્ષિપ્તમાં વર્ણવું છું. રેલનગર વિસ્તારમાં જ્યારથી સમજણ આવી ત્યારથી વીર સ્કૂલ પરથી છૂટીને મમ્મીને શાક ભાજી વેચવામાં મદદરૂપ થાય. એમને ભણીને …
વિદેશ અભ્યાસ
વિદેશ અભ્યાસ કરવા અથવા સેટલ થવા માટે વિચારતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મારે આજે અહિયાં ફેસબુક પ્લેટફોર્મ પર એક જરૂરી વાત કરવી છે. વિદેશ અભ્યાસ એ કોઈ ચોકકસ વર્ગની ઇજારાશાહી નથી. અહિયાં કેહવું જરૂરી એટલે છે કે એક સામાન્ય પરિસ્થિતિના વિદ્યાર્થીઓને અને વાલીઓને આ વિદેશ અભ્યાસ માટેની પ્રોસેસ દરમ્યાન યોગ્ય કન્સલ્ટન્ટ, ફી સ્ટ્રક્ચર- ફાઇનાન્સ, અભ્યાસ …
લખાણ, પ્રકાર અને કક્ષા – ‘ELEVATOR PITCH’ – UNDERSTANDING THE CONTEXT
જેમ મનુસ્મૃતિ માંથી MANUSCRIPT શબ્દ ઉપજ્યો, તેમ શબ્દોની સાથે સાહિત્યો પણ ઇન્ટીગ્રેટીવ, નેરેટિવ, મેટા એનાલિસિસ, મેટા સિન્થેસિસ, હિસ્ટોરિકલ, મેથડોલોજીકલ, સિસ્ટમેટિક અને થિયરોટિકલ પ્રકારે પ્રસ્તુત થયા છે / થઈ રહ્યા છે. રિસર્ચની લેંગ્વેજમાં લખાણની સ્પેસેફિક હાઇરાકી હોય છે, અધિક્રમ હોય છે. સૌથી વધુ વિશ્વશનિયતા રિસર્ચ પેપર, Ph.D. થીસિસ, માસ્ટર થીસિસ, બેચલર થીસિસ, રિસર્ચ રિપોર્ટ, પિયર …
લખાણ, પ્રકાર અને કક્ષા – ‘ELEVATOR PITCH’ – UNDERSTANDING THE CONTEXT Read More »
રાજકોટ સરકારી પ્રાથમિક શાળાઓ
વિકશીત રાષ્ટ્રો જેને આપણે વેસ્ટર્ન કન્ટ્રી કહીએ છીએ, ત્યાંનાં બાળકો સરેરાશ 12 વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણ મેળવવાની સાથે જીવનજરૂરી એટીકેટ્સ કેળવે છે. વિકાશશીલ રાષ્ટ્રો, સાયન્ટિફિક લેન્ગ્વેજમાં ‘ગ્લોબલ સાઉથ કન્ટ્રીસ’ અને અન્ય શબ્દોમાં ‘થર્ડ વર્લ્ડ કન્ટ્રી’ 7 વર્ષ સુધી જ પ્રાથમિક શિક્ષણ અપાય છે. અને કેળવણીતો આજે ઘણીજ દુર્લભ છે. 2015 માં થયેલા એક અભ્યાસમાં સ્પષ્ટ …