BLOG

ઝીંદગીના મહત્વપૂર્ણ ૩૪ વર્ષ
ઝીંદગીના મહત્વપૂર્ણ ૩૪ વર્ષ પૂર્ણ કરતાંની સાથે સાથે લગભગ ૧૭ દેશ , ભારતના ૨૦ થી વધુ રાજ્યો અને ગુજરાતના લગભગ બધા જ જીલ્લાઓમાં મુસાફરીના અનુભવ દરમ્યાન એટલી તો સમજ કેળવી છે કે લડાઈ તો તમારેજ લડવાની જ છે, એ પછી તમારી સાથે હોય ,શિક્ષણ , સમાજ કે પછી દેશ, જો તમે પરીવર્તન ચાહતા હોવ તો …
ડિજિટલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્વીડનમાં કુલ 17 પબ્લિક યુનિવર્સિટી અને 18 યુનિવર્સિટી કમ કોલેજ છે. અંદાજે 1 કરોડ જેટલી વસ્તી ધરાવતા આ દેશમાં કુલ 35 જેટલી સંસ્થાઓ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે. જેમાં મિડ-સ્વીડન યુનિવર્સિટી એ સ્વીડનની TOURISM વિષય અંતર્ગત સંસોધન માટે શ્રેષ્ઠ યુનિવર્સિટી છે, ઉપરાંત યુરોપના TOURISM સેક્ટરને લગતા મોટાભાગના પ્રોજેક્ટનું સંચાલન કેન્દ્ર પણ છે. આ કેમ્પસ પરથી, દુનિયાભરના …
ગુજરાતની સૌ પ્રથમ સરકારી પ્રાથમિક શાળા વેબસાઇટનું ઇ-લોન્ચિંગ
ગ્લોબલાઈઝેશનના સમયમાં આજે દુનિયા ઇન્ટરનેટની મદદથી હરણફાળ ભરી રહી છે. આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ !!. વિશ્વગુરુ બનવાના સપના સેવતા ભારતીયોને કડવી વાસ્તવિકતાથી વાકેફ હોવું જોઈએ અને સ્વીકારવું જ રહ્યું કે, આપણાં દેશની પ્રત્યેક સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના ઘડતર માટે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે સંકળાવું જ જોઈએ. શાળા વિસ્તારની સ્થાનિક લોક-સંસ્કૃતિ, વેશ ભૂષા, …
ગુજરાતની સૌ પ્રથમ સરકારી પ્રાથમિક શાળા વેબસાઇટનું ઇ-લોન્ચિંગ Read More »
કાઠિયાવાડીની ઓળખ
રંગીલું રાજકોટ આ બેજ શબ્દ કાફી છે એક કાઠીયાવાડીની ઓળખાણ માટે. રાજકોટ હમેશા ખાણી-પીણી, રંગત, સોબત, માહોલ, મિત્રો, આબોહવા અને માણસોના મિજાજ માટે કઈક આગવી રીતે બીજા શહેરોથી અલગ પડે છે. રાજકોટીયનના સ્વભાવની વાત કરીએતો ઝઝૂમવુંએ લગભગ લોકોના લોહીમાં છે. અહિયાં રાજકોટ પરિચયને ટુકાવીને મૂળ વાત પર આવું છું. શુ તમને ખબર છે? કે સતત …
કર્મા
રાજકોટની બહાર 14 વર્ષ રહીને અને વિદેશના વિવિધ 15 દેશોમાં રેહવાનો, કામ કરવાનો અનુભવ હમેશા સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરતો આવ્યો છું. સ્વીડનની યુનિવર્સિટીમાં હાલ ચાલી રહેલા રિસર્ચ અંતરગર્ત એક થીસિસ લખી રહ્યો છું, જેમાં અત્યાર સુધી દુનિયાભરના રેસ્ટોરન્ટમાં ડીસ વોશિંગ કરતાં 32 વર્કરોનો ઇંટરવ્યૂ કર્યો છે, જેના મંતવ્યો પરથી રેસ્ટોરન્ટમાં ‘ડીસ વોશિંગ કામ આધારિત …
ઓવર્સિસ એજ્યુકેશન કન્સલ્ટન્સી
છેલ્લા ઘણા સમય થી તમે અજાણ્યા રસ્તાઓ પર સતત મુસાફરી કરતા હોવ અને અચાનક જ જ્યારે તમને મનગમતી મંજિલ મળી જાય તો ? હાશકારો તો ચોક્કસ થાય જ ને. પણ મુસાફરીના સમય માં જે સંઘર્ષ સાંપડ્યો એ કેહવા કરતાં એટલું ચોક્કસ કહીશ કે મને મંજિલ કરતાં હવે મુસાફરી વધુ વહાલી લાગે છે. મિત્રો મારા જેવો …