‘રંગીલું રાજકોટ’
‘રંગીલું રાજકોટ’ આ બેજ શબ્દ કાફી છે એક કાઠીયાવાડીની ઓળખ માટે. રાજકોટ હમેશા રંગત અને સોબત, માહોલ અને મિત્રો, સંસ્કૃતિ અને સાહિત્ય તેમજ માણસો અને મિજાજ માટે બીજા અસંખ્ય શહેરોથી અલગ પડે છે. અહી ઝઝૂમવું એ લગભગ લોકોનો સ્વભાવ છે. રાજકોટ પરિચયને ટુકાવીને મૂળ વાત પર આવું છું. છેલ્લા 14 વર્ષથી અવિરત રાજકોટમાં વાર-તહેવાર પર …