Uncategorized

પ્રલયો, મહાપ્રલયો અને બ્રહ્માંડની ઉત્પતિ પૂર્વેની દિનચર્યાઓ

કાલ્પનિક એટલે શું? મહદઅંશે લોકો કાલ્પનિક શબ્દનું અર્થઘટન જેનું અસ્તિત્વ જ નથી અથવા પાયા રહિત છે એવું કરતાં હોય છે.(જેમકે ઘણા મૂવી માં શરૂઆત થી જ કહી દેવામાં આવે કે ઇસ પીકચર કી સભી ઘટનાએ કાલ્પનિક હે, વાસ્તવિક્તાઓ સે ઇસકા કોઈ સંબંધ નહીં!!!). બ્રહ્માના એક દિવસને કલ્પ કહે છે, અને રાત્રિને કલ્પરાત્રિ. કલ્પ અને કલ્પરાત્રિના …

પ્રલયો, મહાપ્રલયો અને બ્રહ્માંડની ઉત્પતિ પૂર્વેની દિનચર્યાઓ Read More »

પુસ્તકો, મિત્રો અને અનુભવો

લખાણ કોઈને-કોઈ અનુભવના આધારિત હોય છે અથવા જીવનમાં થયેલા અનુભવો લખાણ કરવા પ્રેરે છે. આમ જોઈએ તો પુસ્તકો, મિત્રો અને અનુભવો એકબીજાને જોડતી કડીઓ જ છે. કળિયુગ માં લોકો સમયના દાવ પેચ આધારિત રમત રમતા હોય છે. બની શકે કે તમે અંગત મિત્રોથી અલગ વિચારસરણી ધરાવતા હોવ. સાચ્ચા અર્થમાં વંચાયેલ પુસ્તકો જ મિત્રની ગરજ સારે …

પુસ્તકો, મિત્રો અને અનુભવો Read More »

નોર્થ પોલ!!!

પૃથ્વીનું શિખર, નૉર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને ડેન્માર્ક જેવા ચુનીંદા દેશોનો સમૂહ એટલે સ્કેન્ડીનેવીયા. પ્રકૃતિના ખોળે ઉછરેલી આ #SCANDINAVIAN સભ્યતાઓ જાણીતી છે તેમની બરફ આચ્છાદિત પહાડી વાદીઓ, સદીયો જૂના પહાડી વૃક્ષો અને જંગલો, બ્લૂ સમુદ્રી મુસાફરીઓ, સંસ્કૃતિ, ઉચ્ચ અભ્યાસ, સ્વચ્છતા અને માનવ અધિકાર વિડીયો અને પિક્ચર્સ માત્ર #SHOWCASE જ છે. પ્રકૃતિનું વાસ્તવ ચલચિત્ર તમારે રૂબરૂ તમારી …

નોર્થ પોલ!!! Read More »

નાની ખજુરી શાળા વેબસાઇટ

અગનપંખ ફાઉન્ડેશન- રાજકોટ અને નાની ખજુરી પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ શ્રી Dilip Patel અન્ય સાથી શિક્ષકોની મદદથી છેલ્લા ઘણા સમયથી સાથે મળીને શાળાની ઓફિસિયલ વેબસાઇટ માટે માહિતી એકત્રીકરણ કરી રહ્યા છીએ. વેબસાઇટ સરળ, સૌમ્ય ગુજરાતી ભાષામાં બનાવવાનો પ્રયત્ન છે . શાળાની વેબસાઇટ થકી અભ્યાસ તેમજ ઈતર પ્રવૃતિઓની વિવિધ માહિતીઓ, જ્ઞાન સભર વિડીયો, બાળવાર્તાઓ, સાયન્ટિફિક, સાહિત્યના લેખનો, …

નાની ખજુરી શાળા વેબસાઇટ Read More »

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ વિશે

રાજકોટની ઓળખ 1612 માં શ્રી વિભોજી અજોજી જાડેજાએ આપી, માનનીય રાજકોટ રાજવીશ્રીઓ ‘ઠાકુર સાહેબ’ તરીકે ઓળખાતા. તેઓશ્રી નવાનગરના (જામનગર) જામશ્રી સત્રશાલ વિભાજી જાડેજાના પૌત્ર હતા. એ સમયે રાજકોટ રજવાડાની કોટવાલી તળપદા કોળીઓ કરતાં. ભૂતકાળમાં આજ રાજકોટ શહેરે ઘણા શિક્ષણવિદોને જન્મ આપ્યો છે. ઘણી બધી રાજકોટની પ્રાથમિક શાળાઓ આઝાદી પૂર્વે સ્થપાયેલી છે, અહીની સરકારી શાળાઓએ ઘણી …

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ વિશે Read More »

તારાઓ નું જીવન ચક્ર

બિગબેંગ ઘટના પછી યુનિવર્સ ક્રમશ પાંચ તબ્બકા વાર વિસ્તરણ પામી રહ્યું છે. (1) PRIMORDIAL ERA (2) STELLIFEROUS ERA, (3) THE DEGENERATE ERA, (4) BLACK HOLE ERA અને (5) DARK ERA. પ્રીમોરડીયલ એરા, દરમ્યાન બ્રહ્માંડનું વિસ્તરણ થવાની સાથે (10 સેકંડ થી લઈને 20 મિનિટ સુધી) બિગબેંગ ન્યુકિલયસ્ સીનથેસિસ થયું, જેને પ્રીમોરડીયલ ન્યુકિલયસ્ સીનથેસિસ પણ કહેવાય છે. …

તારાઓ નું જીવન ચક્ર Read More »

તરકશ ના તીરો

સરકારી શાળાને મજબૂતાઈ આપવી એ અગનપંખ ફાઉન્ડેશનનો અંતરીમ ઉદેશ્ય છે. આજ વિચારધારા સાથે અમે છેલ્લા ૫ વર્ષથી ગુજરાતની વિવિધ સરકારી શાળાઓ સાથે કામ કરીએ છીએ. નાની ખજુરી પ્રાથમિક શાળા કેજે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામડામાં આવેલી છે. આશાળા સાથે MOU સાઇન કર્યાને આજે ૨ વર્ષ પૂર્ણ થયા. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાની પોતાની વેબસાઇટ હોય એવું …

તરકશ ના તીરો Read More »

ડેન્માર્ક અને પ્રામાણિકતા

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીને મળવા માટે આજે દુનિયા ભરના નેતાઓ આતુર છે ત્યારે ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સન હાલ ભારતના પ્રવાસે છે. આપણે એમની પોલિટિકલ મહત્વકાંક્ષાઓની કે તેમની વ્યક્તિગત ચર્ચા નથી કરવી. પરંતુ તેઓ તેમની 60 લાખની વસ્તીનું પ્રતિનિધિ કરીને અહિયાં આવ્યા છે એ દેશની પ્રજા વિશે થોડું જાણીએ. ડેન્માર્કનીની રાજધાની કોપેનહેગનમાં હું એક ફેસબુક ગ્રુપમાં …

ડેન્માર્ક અને પ્રામાણિકતા Read More »

ઝીંદગીના મહત્વપૂર્ણ ૩૪ વર્ષ

ઝીંદગીના મહત્વપૂર્ણ ૩૪ વર્ષ પૂર્ણ કરતાંની સાથે સાથે લગભગ ૧૭ દેશ , ભારતના ૨૦ થી વધુ રાજ્યો અને ગુજરાતના લગભગ બધા જ જીલ્લાઓમાં મુસાફરીના અનુભવ દરમ્યાન એટલી તો સમજ કેળવી છે કે લડાઈ તો તમારેજ લડવાની જ છે, એ પછી તમારી સાથે હોય ,શિક્ષણ , સમાજ કે પછી દેશ, જો તમે પરીવર્તન ચાહતા હોવ તો …

ઝીંદગીના મહત્વપૂર્ણ ૩૪ વર્ષ Read More »

ડિજિટલ બ્રાન્ડ એમ્બેસેડર

સ્વીડનમાં કુલ 17 પબ્લિક યુનિવર્સિટી અને 18 યુનિવર્સિટી કમ કોલેજ છે. અંદાજે 1 કરોડ જેટલી વસ્તી ધરાવતા આ દેશમાં કુલ 35 જેટલી સંસ્થાઓ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે. જેમાં મિડ-સ્વીડન યુનિવર્સિટી એ સ્વીડનની TOURISM વિષય અંતર્ગત સંસોધન માટે શ્રેષ્ઠ યુનિવર્સિટી છે, ઉપરાંત યુરોપના TOURISM સેક્ટરને લગતા મોટાભાગના પ્રોજેક્ટનું સંચાલન કેન્દ્ર પણ છે. આ કેમ્પસ પરથી, દુનિયાભરના …

ડિજિટલ બ્રાન્ડ એમ્બેસેડર Read More »