ગુજરાતની સૌ પ્રથમ સરકારી પ્રાથમિક શાળા વેબસાઇટનું ઇ-લોન્ચિંગ
ગ્લોબલાઈઝેશનના સમયમાં આજે દુનિયા ઇન્ટરનેટની મદદથી હરણફાળ ભરી રહી છે. આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ !!. વિશ્વગુરુ બનવાના સપના સેવતા ભારતીયોને કડવી વાસ્તવિકતાથી વાકેફ હોવું જોઈએ અને સ્વીકારવું જ રહ્યું કે, આપણાં દેશની પ્રત્યેક સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના ઘડતર માટે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે સંકળાવું જ જોઈએ. શાળા વિસ્તારની સ્થાનિક લોક-સંસ્કૃતિ, વેશ ભૂષા, …
ગુજરાતની સૌ પ્રથમ સરકારી પ્રાથમિક શાળા વેબસાઇટનું ઇ-લોન્ચિંગ Read More »