Quasars: Brightest Objects in the Universe
આપણી ગેલેક્સી એટલે મિલકી-વે ગેલેક્સી અથવા આકાશગંગા અથવા મંદાકિની. જે એક વિશાળ તારપુંજ છે. જેની અંદર લગભગ ૧ અબજ કરતાં પણ વધુ તારાઓ આવેલા છે. આકાશગંગા સ્પાઇરાલ મોશનમાં ગતિમાન છે તેમજ મુખ્યત્વે ૪ બાજુઓ ધરાવે છે. ૧ સ્કૂટમ-સેન્ટઆઉરસ ૨. પેરસિયસ ૩. નોર્મા ૪. સેજીટેરીયસ પ્રથમ બે ક્રમની બાજુઓ ગેલેક્સીની દળદાર બાજુઓ, જેને ગેલેક્સીની મેજર આર્મ્સ …